કોઈ કબીર નથી નજરે ચડતો, 
કે નથી કોઈ    ગીતા રચનારો   દેખાતો, 
ઇતિહાસ મા બે વ્યક્તિ  હતાં, 
ભવિષ્યમા બે વ્યક્તિ રેવાનાં, 
એ હવે  તમે  બંને તો નથી ને, 
કદાચ તમે હોઈ શકો !

Gujarati Shayri by Sonu dholiya : 111030742

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now