The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મિત્રો સલાહ જોઈએ છે. મારી પ્રથમ નવલકથા દસ પાગલ હું આવતાં અઠવાડિયે પ્રકાશિત કરવા જઈ રહ્યો છું. મને આપ સૌની સલાહની જરૂરત છે. હું વધારેમાં વધારે લોકો સુધી પહોંચી શકુ તેવા આઈડિયા આપો. કઈ રીતે મારે માર્કેટિંગ કરવું બુક નું? કમેન્ટ કરવા વિનંતિ. આભાર.
સારા શબ્દો સરનામાં શોધી જ લે છે.. છતાં.. તમે mb.. પ્રતિલિપિ..fb માં પ્રકાશિત કરો
દરેક પ્લેટફોર્મ જેમાં તમારું એકાઉન્ટ હોય, તેમાં બુકનો નાનકડો રીવ્યુ આપો... સોશ્યલ સાઇટ્સ પર પણ તેમ જ કરો, અને લિંક મૂકો... બુકનું કવરપેજ પણ શક્ય હોય, તો સોશ્યલ સાઇટ્સ પર મૂકવું. અને હા, તમારો સંપૂર્ણ ઇન્ટ્રો પણ વ્યવસ્થિત ટૂંકમાં લખવો...
kai j karvani jarur nathi dear jo book real ma mast ras prad hase to loko na dil sudhi jarur pochse.... dont worry...and good luck ..
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser