Gujarati Quote in Quotes by Kanha

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માધવ પાસે રાધાનો પ્રેમ પામવા માટે સો પ્રથમ જીવનભર માધવ થી દૂર રહેવા નું સાહસ અનેં સંયમ.. સમય ની સંગાથે સ્મરણનાં મણકા માં ગૂંથાયેલી વિરહ થી છલકાતી ..છતાં પણ સદાય મલકાતી પ્રીત ની અતૂટ માળા ..બનવા નું અંતર નું આહવાન જોઈએ.. મીસ મીરાં..

Gujarati Quotes by Kanha : 111030698
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now