Gujarati Quote in Hiku by Dashrath Joshi

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

('જીવન નો અરિસો')

* હું રસ્તા માંથી જતો હતો ત્યારે *

*રસ્તામાં આવતી મારી સ્કૂલ મને પૂછે છે*

*જિંદગીની પરીક્ષા બરાબર આપે છે ને ?*

*મેં કહયું દફ્તર હવે ખભે નથી, એટલું જ*

*બાકી લોકો હજુ ય ભણાવી જાય છે.*

Gujarati Hiku by Dashrath Joshi : 111030688
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now