Gujarati Quote in Hiku by Suresh Thakor

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજકાલ લોકો સ્ટેટસ ને પોતાનું હથિયાર કે બિજા ને બતાવવા માટે નું માધ્યમ સમજે છે અનેં what's up માં મૂકીને કેટલાં લોકોએ જોયું તેનો આનન્દ મેળવે છે.આવી ગાંડી ઘેલછા જોઈને નવાઈ લાગે છે. તમારે રજુ કરવા હોય તો પોતાનાં વિચારો રજુ કરો ને.કોઈનો સુવિચાર કોપી કરી ને ખુશ થાતા આ યુવાનો ને જોઇ અચરજ થાય છે.

Gujarati Hiku by Suresh Thakor : 111030679
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now