ધર્મ એટલે શું? ઈશ્વર કે અલ્લાહ કે અન્ય કોઈ ની ઉત્પત્તિ માણસ ના મન થી થઈ ગઈ કે પછી ઈશ્વરે જ ધર્મ ને માણસ બેઉ નું સર્જન કર્યું...???

Gujarati Questions by SK : 111030491
Tushar Solanki 8 year ago

Dharma e Manav dwara rachva ma avto bhag 6e . baki badha dharma no Mesaage Ek J 6e ek Bbagwan ne Yad Karo . Manvi samaj Fer Thi Alag dharma ni Rachna thayel .

Ketan 8 year ago

અદિમાનવો જેમ બધું સમજતા થયા એ પછી આ બધા ધર્મ આવ્યા....

Ketan 8 year ago

ના મને પણ નતી ખબર....

SK 8 year ago

એ તો તમને પણ ખબર હશે કે જન્મ પેલા કોઈ ને ખબર ના હોય , પછી થીજ પડે , તમને ખબર હતી કે નાઈ

Ketan 8 year ago

તમે ધર્મ વિશે ક્યારથી જાણો છો...જન્મ ના પેલા દિવસ થી કે પછી સમજ આવી ત્યારથી..

SK 8 year ago

પેલા આદિમાનવ કયો ધર્મ પડતા .

Ketan 8 year ago

મૂળ ધર્મ બધાનો એકજ હોવો જોઈએ...માનવ ધર્મ..

Ketan 8 year ago

ધર્મ માં કોઈ જાતિવાદ કે ભેદભાવ નથી આવતા પણ માણસો આ બધી વસ્તુ માં માને છે

SK 8 year ago

@ ketan, @ ધર્મ માં જતી વાદ આવે , કે પછી ધર્મ બધા માટે એક સમના હોય માનવ ધર્મ માટે .

Ketan 8 year ago

કોને ઓળખવા છે..?...આપણે બસ આપણી જાતને ઓળખી શકીએ એટલું ઘણું છે

Namrata Kansara 8 year ago

અએ સમજવું જ અશક્ય છે...

SK 8 year ago

અને કેવી રીતે ઓળખી સકાય કે આ સત્ય ના રસ્તે છે સને હૃદય માં પ્રેમ ભાવના છે .

Ketan 8 year ago

સત્ય ના રસ્તે ચાલવું...હૃદય માં પ્રેમ ભાવના રાખવી...આવી હોવી જોઈએ માણસાઈ...

SK 8 year ago

@કેતન, માણસાઈ કેવી હોવી જોઈએ ?

Ketan 8 year ago

માણસાઈ એજ સાચો ધર્મછે

SK 8 year ago

તો પછી ઈશ્વર ક્યાં છ?

Namrata Kansara 8 year ago

બની શકે...

SK 8 year ago

માણસ નઈ , માણસ નો વિશ્વાસ 'मनुष्य अपने विश्वास से निर्मित होता है. जैसा वो विश्वास करता है वैसा वो बन जाता है.'

Namrata Kansara 8 year ago

ભેદભાવ ઊભો કરનાર માણસનો પ્રશ્ન...

SK 8 year ago

તો ધર્મ માં તો સત્ય છે તો વચ્ચે ભેદભાવ કેમ ?

Namrata Kansara 8 year ago

જે તમે માનો...

SK 8 year ago

સત્ય સુ છે ?

Namrata Kansara 8 year ago

જે સત્ય તે ધર્મ...

SK 8 year ago

આજ નો માણસ પોતાના અસ્તિત્વ ની લડાઈ લડતો લડતો ઉન્નત બન્યો.વિચાર-આચાર ની લાક્ષણિકતાઓ એ એને પ્રાણીઓ માં શ્રેષ્ઠ બનાવી દિધો... ને પછી એણે હિંસક ‌મા હિંસક જીવો ની પર પોતાનો કાબુ મેળવ્યો પણ પોતાની બુદ્ધિ,લાગણીઓ,ઉપર એ કાબુ ના કરી શક્યો ને એણે પોતાના માટે એક ચોક્કસ મર્યાદા બાંધી જે સમાજ કે ધર્મ ના નામે પ્રચલિત થઈ પણ‌ એમાં એ પ્રામાણિક ના રહી શક્યો.

jaypalsinhji zala 8 year ago

હુ એગ્રી છું તમારી વાત થી પઁન આજનો 21 મી સદી નો માણસ જ ધર્મ ને ચલાવી રહિયૉ છે ધે

SK 8 year ago

માણસ ઇશ્વર સમાન તો નથી , પણ દેખાવો કરે છે કે હું ઇશ્વર છું,

jaypalsinhji zala 8 year ago

અત્યારે ધર્મ મા પઁન રાજકારણ આવી ગયું છે માણસ પોતે ઇશ્ર્વર સામાન બાની ગયો છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now