The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આ સંસાર રૂપી મુખોટા પહેરતા હવે થાકી જાવ છું,આ મુખોટા રૂપી જીવનમાં વ્યયક્તિત્વ ઓસરી જાવ છુ.
na ho bhaveshji tame pn late hata
ne mane rahshymay nahi લાગણીથી છલોછલ લાગી આ દુનિયા
are ભવ્ય svagat kaho ravinaji
હાહા... ભાવેશ... શબ્દો ની રહસ્યમય દુનિયા મા આપનું સ્વાગત છે...
a badha dhurandharo to hu vachu nahi tya biji avi jati em mehfil jamavi hati
pan mara mate a first time hatu to alagj duniya lagi
na na Ravina..me vachi che Hina ni post ma...mast j hoy che
ha Ravina tari kami rhi...nhito kaal ni ૨-૩ rachna ni post Mali jaat...hahaha
milanbhai, shefaliji , rohitji, piyudhaji, kamleshbhai વગેરે e mali shayri ni lino lagadi hati
હાહા... @શેફાલી... એતો પેલા..હિના ની પોસ્ટ મા ઘણી વાર થયુ છે
le bolo amne khaberj nathi
હાહાહા
કઇ? ને ક્યાં?
રવિના pan tame aje kam ma e mehfil chukya ho tamari jarur hati tya
@ Bhavesh ji and @ Ravina...tmara bnne ni comment saras j hoy che....koi કવિતા નું ખૂન નથી થતું હો
હાહા... બદલો લીધો કેતનભાઈ એ હો... બધાં ડાહ્યા જ છે અહિ કઇ નાં કેહવું પડે...
હા એમ હવે બરોબર..
ok je હોય તે ખાધું પીધું ne raj કર્યું , ne maja ni vat e aje ej shayri ni mehfil ma hu saru thi ant sudhi sathe hato
ના હો રાવીન જી એવું ના કરે...હાહાહા
નય મારે દંડો...હાહાહા
તમે જ કૂદયા તા મુખોટો વાળો વિષય લઇ ને.. મે બધાં જવાબ આપ્યાં તા... ignore વાળા આયા મોટા... હુ કોઈ દીવસ કરુ એવું કેટનજી?
e દંડા ધારી છે કયારે દંડો મારે એ મને સમજાય
હાહા... એવું ન્હોતું... મનેય સામે આવડવી જોઈએ ને... કવિતા મા તો હુ પણ નવો નિશાળિયાઓ છું... ને મોત વાળું લખ્યું તો હરિતા થોડી દુઃખી થઈ ગઇ તી.. ને પછી હુ કામ મા હતી...
are kyare ignore karya amne to khabr j nathi bolo
ha chaluj rakhvanu hoy ketanbhai pan mari રીત khoti hati
એવું નો હોઈ ભાવેશ ભાઈ ચાલુ રાખો....
have rava દો , tame ignore karyo tyarej bhan thayu k khotu થયું
હાહા... એવું કશુ નહીં... હુ ઘણી વાર કોક ની રચના નું ખૂન કરી નાખું છું .. તમે એવું તો નહોતા જ કરતા...
hu vachak chhu to vachak banine rahu emaj mane maja ave ne tamne badhane પણ
tamari rachna par man fave em rachna બનાવી mokalto hato etlej to gunglano hato
કેમ પણ? માફી કેમ?
eto tamara badha mitro ni mafi pan magi લીધી mukhota mate
શુ થયુ તુ ભાવેશ? કોને દુઃખ લાગ્યું તુ?
mukhota utari do.....
ha to sachu kai ne koi ne dukhi karvu ana karta khota no mukhoto saro ha pn a mukhoto life time pervano
piyushaji એ કોઈ ની ખુશી માટે કીધું...મે એમાં સહમતી આપી
bas have shefaliji hamna ke na paheray ne have k barabar
sachu kidhu Piyushaji
ha pn kyarek koi ni khusi mate mukhoto pehrine j jiv vu pade ho
for wat?
yes u r રાઇટ thank u
ha e j ...જે છીએ એ જ બની ને રેહવુ...બને ત્યાં સુધી બહુ કઠણ પણ નહિ અને બહુ નરમ પણ નહિ...
ગૂંગળામણ થવા માંડી હતી , હવે try na karay
સરસ...હવે પાછો ના પહેરતા...લોલ
utarta utartaj લખ્યું હા હા હા
na osarava de tu aam Tara વ્યક્તિત્વને...ઉતાર આ મુખોટો અને નિભાવ તારો કિરદાર...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser