Gujarati Quote in Story by Bhavesh

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક મિત્ર ભાગ-1

એક દિવસ એક પ્રેક્ષક શાળાએ થી છુટી ઘરે જતો હોય છે, અચાનક તેની નજર એક ક્રિકેટ ગ્રાઉંડ પર પડે છે ત્યાં બીજા છોકરા ક્રિકેટ રમતા હતા , તે જોવે છે થોડી વાર ને ઘરે જાય છે.  આમ તે તેના નિત્યક્રમ મુજબ શાળાએ જાય  ને ઘરે જતા ક્રિકેટ જોતો આવે પણ દૂર થી.
એક દિવસ બન્યું એવું કે તેને થોડું નજીકથી જોયું તો  વધારે  આનંદ મળ્યો, તે બહુ ખુશ થઈ ગયો, ne તેને ક્રિકેટ ma રસ  પડવા  લાગ્યો. હવે  તેનો નિત્યક્રમ બદલાયો ને ક્રિકેટ no દિવાનો બની  ગયો. ને રોજ બધા ક્રિકેટરોને રમતા જૂએ ને વાતો કરતા સાંભળે. આ બધું જોય સાંભળી તે બહુ ખુશ થતો. 
એક દિવસ તેે ઘરે પહોંચી બેટ ફેરવેે છે કોઇ ના જુએ તે રીતે પણ તે પોતાની જાતે મુલ્યાંકન કરી લે છે કે પોતે પ્રેક્ષક છેે. પણ તે ક્રિકેટ નો દિવાનોો હતો પ્રેક્ષક કે પ્લેયર્સ તેના મતે ફરક ના હતા. ને આમજ તે રોજ જોવેે ને આનંદ કરે આમજ ઘણો સમય વીતી ગયો. 
એક દિવસ બન્યું એવું કે રમત પૂરી  થઈ પછી badha players  એકબીજા ni રમત ની ચર્ચા કરતા હતા અને તેમણે સાંભળી પ્રેક્ષક પણ વચ્ચે તેમા જોડાય છે.  ઘણાં ને  લાગે આ પણ એક સારો પ્લેયર હશે. આમજ હવે સમય પસાર થવા લાગ્યો ને થોડાક players તેને નજીકના મિત્રો બની ગયા. તે players રમી ને  આવી    ચર્ચા કરે ne તે પોતે  પણ ભાગ લે    ચર્ચાામાં, એક દિવસ તેના આ  ક્રિકેટ રમતા અમુક મિત્રોએ તેને પણ રમવા બોલાવ્યો શરૂ મા તેને ના પાડી પણ પછી મિત્રો ની હઠ સામે તે મેદાન માા ઉતરે છે, 
તેના હાથમાં બેટ આવતા તે એક બોલને ફટકારે છે, ને બહુ સારી રમત ન હોવા છતા મિત્રો તેને વધાવે છે, એક એ ફટકારેલો બોલ એના મને તો 100 રનજ હતા ને તેના મિત્રો પણ એજ રિતે વર્તે છે કારણ એ પ્રેક્ષક માથી મિત્ર બન્યો હતો. તે દિવસ એના માટે ખુશી નો મોટો દિવસ હતો પરંતુ તેને પોતાનુ મુલ્યાંકન ખબર હતી એટલે બીજા દિવસે વળી તે પ્રેક્ષક બની જાય છે પણ હવે તે મિત્ર હોવાથી પોતેજ રમતો હોય એમ વર્તે છે. દરેક સારી રમત ને બિરદાવે જાણે પોતે રમયો હોય. ને રમીને આવેલ મિત્રો સાથે ચર્ચા મા જોડાય, તેની ચર્ચા ની રીત થોડી અલગ હતી, મતલબ તે out swing ball ને કહેતો જરા યાર બહાર ની  સાઇડ, બધા માટે તે ઇન્ટરનેશનલ word ne બદલે શેરી રમત ના word વાપરતો ને તેના મિત્રો પણ તેની સાથે એજ રીતે બોલતા બધા ઇન્ટરનેશનલ word આવડતા હોવા છતા,
હવે તેને મન તો એનાજ મિત્રો ધોની, સચિન ને કોહલી હતા. ne ક્યારેક ચર્ચા મા ક્રિકેટ સિવાયની હળવી વાતો પણ થવા માંડી

Gujarati Story by Bhavesh : 111030412
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now