*આજે ફરી કોલ આવ્યો તો એનો....???
પૂછતી હતી કેમ છો,
મેં કીધું જેવો તું છોડી ને ગઈ તી
એવો જ પછી કહે યાદ આવે છે મારી..?
મેં કીધું તને ભૂલયો જ ક્યાં છું.
કહેતી હતી આગળ વધી જાઓ પ્રેમ કરી લો..
મેં કીધું એને આગળ તો વધી જ રહ્યો છું.. અને
તને પ્રેમ પણ કરીજ રહ્યો છું..
કહેતી હતી ક્યાં સુધી આવું કરશો..
હું પાછી નથી આવવાની ..હું ખુશ છું..
તમે પણ ખુશ રહો એમ કરીને
એની ટેવ મુજબ આવજો કીધા વગર ફોન મૂકી દીધો ....
હવે પ્રશ્ન એ છે કે જો એ ખુશ છે તો મને કોલ કેમ કર્યો,,,,?
મને ખબર છે એ ફોને મૂકીને ચોક્કસ રડી હશે..
હા હું તને ખુબ જ પ્રેમ કરુ છું...ખૂબ જ મિસ કરૂ છુ
તને લવ યુ પાગલની જેમ....??*