સ્ટેપલર ની એક પીન ની કિંમત ફક્ત 8 પૈસા ......! 
પણ, એની કમાલ ખબર‌ છે 
એ એક પીન કરોડોના દસ્તાવેજ સાચવી રાખે છે 
દુનિયામાં કોઈ પણ વ્યક્તિને એના કદ થી નહી 
એના ગુણ થી પારખજો ......✍️ 

Gujarati Whatsapp-Status by Ali shaikh : 111030378

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now