Gujarati Quote in Quotes by Deeps Gadhvi

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાહેબ એક ભજન ની તાકાત શું છે એ જાણવુ હોય તો માત્ર એક એવો ભગત કે જે હાટડિએ ભજન કરતો હોય અને મારો કાનો આવીને આખી નાત સોના ના ઠામ માં જમાડે અને નરસિંહ મહેતા ને ખબર પણ ના પડે....
સાહેબ એક મીત્ર ની તાકાત શું છે એ જાણવુ હોય તો એક એવો દોસ્ત જે ફટેહાલ છે અને દ્રારપાળો ને કહે છે મારે તમારા રાજાને મળવુ છે અને આ બાજુ મારો કાનો સુદામા નુ નામ સાંભળીને ચાખડિયો પહેર્યા વગર દોડિ આવે અને દ્રારપાળ સહિત પટરાણીઓ પર વીચાર કરે કે આવી કેવી મીત્રતા જેમા ક્રિષ્ના ઉઘાળા પગે દોડિ ને મળવા ગયા....
પ્રેમની શું તાકાત છે એ જાણવુ હોય તો સાહેબ કોઇક મીરા બાઇ ને પુછો કેમ કે રાણો ઝેર થી ભરેલુ જળ લઇને આવે અને મીરાબાઇ ના હોઠે પહોચીને અમ્રીત થય જાય....
એક ચારણ ના મતે તો કાનો સર્વશ્વ છે કારણ કે કાનો બધા ગુણો નો ધણી છે અને હુ મારા કાન્ નો રુણી છુ ........
॥રાધે રાધે॥

Gujarati Quotes by Deeps Gadhvi : 111030343
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now