જેની યાદ આવે છે હમણાં,
ઘણો સમય થયો વાત નથી થઇ;
રાહ જોવ છું હું હજી પણ,
એ તો ક્યારની બ્લોક કરીને ગઈ.
દિલ નાં દરવાજા ખુલી ગયા,
દુઃખોનું સમંદર આવી ગયું;
ખબર નહી મને?
એમનું એ પ્રેમ રૂપી વાવાઝોડું ક્યાં ગયું?
વાત હજારો થતી, પણ જરાય રાહ નથી હવે;
હવે તો જિંદગી દોરાય છે સામે કાંઠેનાં દુુઃખ
ભણી(સાથે).
કેવી લાગી નાની કવિતા? Comment karjo.?