' ‘મારા બાપા ખરું કહેતા હતાં’
એવું માણસને જ્ઞાન થાય છે
ત્યાં સુધીમાં તો એનો દીકરો એવું વિચારતો થઈ ગયો હોય છે કે
‘મારા બાપા ખોટા છે’ 
'

Gujarati Quotes by Hardy Gajjar : 111030323

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now