કેવી રીતે વિતે છે સમય શું ખબર તને !?
તે તો કદીયે કોઈ ની પ્રતિક્ષા કરી નથી…
આ શું કે રોજ તું જ કરે પારખું મારૂં,
મેં તો કદીયે તારી પરીક્ષા કરી નથી! 

Gujarati Quotes by Hardy Gajjar : 111030145

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now