સુંદરતા સસ્તી છે...
ચરિત્ર મોંઘુ છે.
ઘડિયાલ સસ્તી છે...
સમય મોંઘુ છે.
શરીર સસ્તું છે...
જીવન મોંઘુ છે.
સબંધ સસ્તા છે...
નિભાવવા અઘરા છે.

Gujarati Quotes by Brijesh Shanischara : 111030085

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now