પ્રેમમાં ચાલ એક 'નાનો'જુગાર રમી જોઈએ, 
એક છે જિંદગી, ને એને ઉધાર રમી જોઈએ..! 
છોડ લાલ, કાળી, ફુલ્લી ને ચરકટ વાળી બાજી 
તારા વગરની મારી એ મુસ્કાન રમી જોઈએ..!

Gujarati Shayri by Jay Gohil : 111030052

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now