Gujarati Quote in Quotes by Milan

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

                          ' પ્રેરણા '

શબ્દો મારા આજે કવિતા બને તો એની પ્રેરણા તું છે,

શબ્દો વાંચતા જ આંખલડી છલકાય તો એ દર્દ તું છે.

પ્રેમ ની પરિભાષા સમજવી અઘરી છે સૌ કોઈ માટે,

સરળ ભાષા માં સમજાવું સૌને, તો એ ઉદાહરણ તું છે.


તારા ગયા પછી સમય આપ્યો હોય તો આ કલમને,

બીજો પ્રેમ કહી શકાય મારો, પણ પહેલો તો તું જ છે.

શું છુપાવું તારાથી હવે, કેટલો પ્રેમ છે શબ્દો થી મને,

બસ, લખીને ચૂમી લઉં છું કાગળ ને,

આખરે, દરેક શબ્દો માં પણ તો તું જ છે.


મિલન લાડ. કિલ્લા પારડી, વલસાડ.

Gujarati Quotes by Milan : 111030038
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now