કર્મો પોતાનું કામ કરે છે,
કુદરતના ચોપડે બધી
નોંધ લેવાઈ જાય છે,
માનવની હોશિયારી,જોહુકમી,
કે દાદાગીરી
જ્યાં સુધી એનાં પુણ્ય હોય
ત્યાં સુધી ચાલે છે,
પછી તો......
ચક્રવૃદ્વિ વ્યાજ સહિત
એનો બદલો ચૂકવવો પડે છે....  

Gujarati Quotes by Brijesh Shanischara : 111030034

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now