? _*हरिवंशराय बच्चन की एक सुंदर कविता*_ ...

*खवाहिश  नही  मुझे  मशहूर  होने  की*।
*आप  मुझे  पहचानते  हो  बस  इतना  ही  काफी  है*। 

*अच्छे  ने  अच्छा  और  बुरे  ने  बुरा  जाना  मुझे*।
*क्यों  कि  जिसकी  जितनी  जरुरत  थी  उसने  उतना  ही  पहचाना  मुझे*।

Gujarati Shayri by Bhavesh : 111029942
Bhavesh 8 year ago

savare inbox ma karyo e malyo

Bhavesh 8 year ago

tamne mara msg dekhay chhe ke nahi દંડધારી???

Ravina 8 year ago

પરિવાર માં આજકાલ આમ પણ અશાંતિ જ રહે છે..

Bhavesh 8 year ago

parivar ni shanti mate me aje પૂરતો pryatan karyo chhe, have kame lagu chhu jsk

Bhavesh 8 year ago

have hu cell bandh karu chhu thodi var em na manta pachha k bhagi gayo, pan customer ave chhe ne cell chalu hase to jiv ahij rese avu thodi var na

Ravina 8 year ago

મેં કોઈ ને સાથ નોતો આપ્યો... મને શાંતિ જોઈએ છે આ પરિવાર માં .. એને જવાબ આપી ને તમે બધા એને ધ્યાન આપી રહ્યા છો...કઈ નહિ હવે મુકો...

Bhavesh 8 year ago

etle tame kyay khotu kam nathi karyu mane tamara par man chhene rahese always

Bhavesh 8 year ago

tane vache nathi padya mane sath apyo to

Bhavesh 8 year ago

yar sauthu pahela manej hatu k sandeepbhai pachha avi jay

Ravina 8 year ago

બધા ને એ અયોગ્ય લાગે છે તો એવું જ હશે... હું માફી માંગીશ કે હું ખોટી કાલે વચ્ચે આવી આ મેટર માં...

Ravina 8 year ago

દરેક ની વાત કરવાની રીત અલગ હોય... ભાવેશ હું એમને ઓળખતી નથી... મારે એમના બાબતે હવે વધારે કોઈ ચર્ચા કરવી નથી .. મેં કાલે મારા વિચાર મુક્યા તા..હવે પછી એ કોઈ ની પોસ્ટ પર મને અયોગ્ય લાગશે એવું વર્તન કરશે તો હું જવાબ આપી દઈશ...

Bhavesh 8 year ago

haju tame e bhai nu behavioour joi sako chho , hu have nahi bolu

Ravina 8 year ago

હા એતો જોઈશું... કોઈ કેતુ તું કે વાતચીત થી જ સમસ્યા નું સમાધાન થાય.. પણ મેં જોઈ લીધું એજ સમસ્યા વધારે...

Bhavesh 8 year ago

ok next time bolva par control rakhis, pan garranty nahi સ્વભાવ sudharta var lagse

Ravina 8 year ago

ભૂલ નું નથી કેતી... મને ના લાગ્યું કે આજે ફરી ચર્ચા કરવી જોઈતી તી... પણ તમેં કારણ આપ્યા તો કઈ નહિ...તો ok...

Bhavesh 8 year ago

bija koi to nahi kahe , ne hu sambhlva pan ready chhu

Bhavesh 8 year ago

ha to mari su bhul chhe e to mane kaho

Ravina 8 year ago

મને કંઈ વાંધો નથી... તમને પણ છૂટ છે બોલવાની... મને જે લાગ્યું એ મેં કીધું .. બાકી મૌન તો યોગ્ય જ છે કેમ કે મેં મારા વિચારો કાલે જ મૂકી દીધા તા...

Bhavesh 8 year ago

emne parivar ne ek tarfathi vat raju kari, etle mare bolvu padyu

Bhavesh 8 year ago

emne banne vat muki hot to a kadach na banat k maru koi અભદ્ર vartan tamne lagyu hoy to bhuli jajo, pan emne haju e નિર્દોષ lagya,

Ravina 8 year ago

હા... કેમ કે કાલે તમે જ સહમત હતા તો આજે ફરી એ વાત ક્યાં થી આવી? મને બીજા કોઈ ને કઈ નથી પૂછવું માત્ર તમને જ પૂછવું છે...

Bhavesh 8 year ago

pan mane lagyu k parivar ni lagni sathe have ramat chalu thay etle bolyo

Ravina 8 year ago

મને કોઈ તકલીફ નથી.. મારે તો બધા ના અભિપ્રાય લેવાતા... મેં એટલે જ ના પાડી તી પોસ્ટ delete ની...

Bhavesh 8 year ago

ne tamne pan evu lagyu mara man na bhareyelu hatu??

Bhavesh 8 year ago

ne kamleshbhai pan parvira na mobhi chhe etle emne pan abhipray apyo e na bhulvu joy

Bhavesh 8 year ago

koina man ma kai natu , kale hasi khusi badha agal vadhya hata

Ravina 8 year ago

અભિમાન હતું નહીં... છે જ... પણ દુઃખ એ વાત નું કે બધા ના મન માં આટલું બધું રહી ગયું તું...

Bhavesh 8 year ago

a ej parivar chhe jemna par kale tamne abhiman hatu!!!!

Ravina 8 year ago

વાંધો નહિ... આમ પણ મારું મૌન રેહવું જ યોગ્ય છે..

Bhavesh 8 year ago

ne reader pannel na msg batave chhe pan open nahi thata

Bhavesh 8 year ago

matlab tamari vat nahi pohchi sake

Bhavesh 8 year ago

pan mare author panel ma pan open nathi thatu

Ravina 8 year ago

મારી author પેનલ માંથી inbox જતું રહ્યું છે એટલે હું reader panel થી msg કરું છું... મને કામ છે તમારું...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now