હવે મારાથી નફરત પણ એટલાજ પ્રેમથી કરજો...

કે...

જેટલા પ્રેમથી તમે મને મહોબ્બત કરી હતી...


- અલ્કેશ ચાવડા 'અનુરાગ'

Gujarati Quotes by Alkesh Chavda Anurag : 111029840
Shefali 8 year ago

નફરત પર ટકી શકે...વાહ શું પ્રેમ...એની જિંદગી ની જ ચિંતા...જે હવે નથી જ તારી સાથે છતાં

Alkesh Chavda Anurag 8 year ago

મારી મહોબ્બત સાથે જેને અનહદ પ્રેમ હતો ... તો નફરત થી અનહદ પ્રેમ કરે તોજ નફરત પર ટકી શકે ને...

Shefali 8 year ago

Ha e to Che j...pan shu નફરત કરવાનું કારણ પ્રેમ કરવાના કારણ કરતા મોટુ હોય ?

Alkesh Chavda Anurag 8 year ago

હા... તોજ પ્રેમનું મૂલ્ય સાચું અંકાય ને...

Shefali 8 year ago

એટલે એક દમ શિદ્દત થી એમ ને...?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now