આજ ફરી એકલતા મા સરી પડી
જ્યારે એની યાદો આ મનને ઘેરીવળી
એમની એ વાતો આજ યાદો બની રહી
આજ ફરી એમની યાદો મને ઘેરીવળી
વરસતા વરસાદમાં પલળી ગઈ
ત્યારે ફરી એક વાર એમની યાદો મને ઘેરીવળી
ઝરમરતા આ વરસાદમાં બસ એમની યાદો
આ મન પર વરસી પડી..........
બસ ફરી એની યાદો આ મનને ઘેરીવળી....