Gujarati Quote in Whatsapp-Status by Writer Dhaval Raval

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*આપી દો ને ભગવાન*
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

બાળપણ ની યાદ,બાળપણ આપી દો ને ભગવાન
કોઈનું લાગે નહિ ખોટું,બાળપણ આપી દો ને ભગવાન

મમ્મીનાં ખોળામાં રમવું, પાપાની આંગળી પકડી ચાલવું
મારે મારી નિશાળે જવું,બાળપણ આપી દો ને ભગવાન

મોટા થઈ ભૂલ્યા, મમી પાપાની સિખવેલ વાતો
  મોટા થઈ ભૂલ્યા,એને સમય આપવાનું કામ

કુંડાળા કરીને રમવું,મિત્રો સાથે મારે બાધવું
સમય વગર કરવું બધું,બાળપણ આપી દો ને ભગવાન

રમકડાં થી રમતા,આજે આપડે રમકડું થઈ ગયા
  સમય પરિવર્તન,આજે આપડે મોટા થઈ ગયા

અજાણ્યા સાથે કરવી વાત,કહેવું ખોટું ના લાગે એવું
મજા મજા મારે જ કરવી,બાળપણ આપી દો ને ભગવાન

બાળપણ ની યાદ,બાળપણ આપી દો ને ભગવાન
કોઈનું લાગે નહિ ખોટું,બાળપણ આપી દો ને ભગવાન

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

ધવલ રાવલ

Gujarati Whatsapp-Status by Writer Dhaval Raval : 111029826
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now