તુ બીજા થી નહિ પણ પોતાથી આગળ આવ,
તુ ડર થી નહિ પણ નીડરતાથી આગળ આવ,
તુ જીત થી નહિ પણ હારથી આગળ આવ,
તુ નીરાશા થી નહિ એક નવી આશા થી આગળ આવ,
તુ ધંમડ થી નહિ અંદર ની લાગણી થી આગળ આવ,
તુ આતુરતા થી નહિ વીભુરતા થી આગળ આવ,
 

Gujarati Quotes by Deeps Gadhvi : 111029805

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now