તને મેં તારા થી પણ વધારે પ્રેમ શુ આપ્યો?
તું તો જાણે હવા માં જ ઉડવા લાગ્યો?

Gujarati Quotes by Ravina : 111029793
Ravina 8 year ago

હા હા હા...

Kamlesh 8 year ago

હા હા હા હા ....પછી પાછાં તકલાદી તો એવા કે સીધા જઇને પડે તો કાંકરીયામાં...જ...

Ravina 8 year ago

હા હો કમલેશભાઈ...એ પ્રેમ માં પાગલ બની ને ઉડતા હોય ને આ.....હાહા...

Kamlesh 8 year ago

પ્રિતમાં એવું જ થાય રવિનાજી ..." આજ મૈં ઊપર ...આસમાં નીચે...આજ મૈં આગેએએએએ....જમાના હૈ પીછે..."

Ravina 8 year ago

હાહા

Ravina 8 year ago

thanks jansi..cute pic...

Bhavesh 8 year ago

પણ પ્રેમ માપી ને પણ ના આપી શકાય ને! લો આ આજનો અડધો કીલો હવે કાલે

Ravina 8 year ago

સાચી વાત...કેતનભાઈ

Ketan 8 year ago

હા તો આટલો પ્રેમ આપો તો હવા માં જ ઉડેને....આ જમાના માં...

Nirav Patel SHYAM 8 year ago

હરિતા... તમે કોઈને ના ઉડાવતા હો નહિ તો હરિ હરિ કરી પડશે તો પણ પત્તો નહિ લાગે કોઈનો

Ravina 8 year ago

હાહા... સાચું...@ભાવેશજી @હરિતા

હરિ... 8 year ago

je ude te pade..hahaha..@ravina di..mast..

Bhavesh 8 year ago

khub saras ravinaji

Bhavesh 8 year ago

પતંગ ત્યાં સુધી ઉડે જ્યાં સુધી દોર સાથે બાંધી હોય , દોર થી અલગ પડતાં પહેલાં થોડી વધુ ઊંચી ચડશે પણ પછી સાવ જમીન પર આવવું પડે જ

Ravina 8 year ago

હાહા... તમે તો અમને બહુ ખતરનાક ધારી લીધા છે... બાકી અમે છીએ નહિ....

Nirav Patel SHYAM 8 year ago

બોલી તો શકાય પણ આ બોલતી બંધ થઈ જાય એ નક્કી નહિ

Ravina 8 year ago

ના એવું કંઈ નહીં હો નીરવ... તમે પણ બોલી શકો છો...

Tiya 8 year ago

ok di mane to banne game che hahah nirav bhai mahila mandal ma tamaru sawagat che

Nirav Patel SHYAM 8 year ago

મહિલા મંડળ જામ્યું લાગે

Shefali 8 year ago

ohk Tiya...both r nice...pan hu to tiya j kahish...

Tiya 8 year ago

tq shefali di tiya is my nick name hahah

Shefali 8 year ago

Vishruti...nice name Tiya

Ravina 8 year ago

ઓહ...ટિયા...હાહા.. મસ્ત નામ છે વિશ્રુતિ...

Tiya 8 year ago

vishruti ben ??? hahahah ajib lage che ben rehva do hahah i m tiya

Ravina 8 year ago

હાહા... @કોમલ, શેફાલી, વિશ્રુતિ બેન કોક નવા લાગે?

Tiya 8 year ago

saras ravina pan hava ma kaya sudhi takse jamin par avse j ne

Shefali 8 year ago

hahaha@ Nirav

Shefali 8 year ago

wah Ravina....lucky one

Komal 8 year ago

hahahaha to to emna thi vadhare lucky koi nai hahahaha

Ravina 8 year ago

true... તકલીફ તો રેવાની..હાહા

Viraj 8 year ago

hahaha..tklif to revani j..

Ravina 8 year ago

હાહા... એ પણ છે @મયલું

Maylu 8 year ago

waah...truth ...udi udi ne ketlu udse ek divas to niche aavse j ...hahahaha@ dadii

Ravina 8 year ago

સાચી વાત મિલન...

Milan 8 year ago

પતંગ ને દોરો વધારે આપે તો દોરા ની ઝુલ પડવી તો સ્વાભાવિક જ હતી...

Ravina 8 year ago

હાહા... એવું જ લાગે ....ના ના... લોકો ને જમીન પર રેતા નથી આવડતું...

Nirav Patel SHYAM 8 year ago

આહા.. લાગે રવિના તમારા પ્રેમમાં ગેસ ભર્યો હશે.. હા..હા.. હા.

Ravina 8 year ago

gm બાબલા..

Abhi 8 year ago

હાહાહાહાહા @દાદી શુપ્રભાત ^o^ ^o^ ^o^

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now