વિશ્વાસને નિસ્વાર્થપણે નીભાવતા આવડવુ જોઈએ*l
બાકી
લાગણીઓનો લાભ લેતા તો આખી દુનિયાને આવડે છે !!
દુનિયા જીતીને શું કરશો સાહેબ,
જયારે તમારા જ તમારી હારની રાહ જોતા હોય !!

Gujarati Whatsapp-Status by Naranji Jadeja : 111029783

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now