Gujarati Quote in Whatsapp-Status by Harshad Patel Pij

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ પ્રેમ પ્રેમ, બસ આજનાં છોકરાંને પ્રેમ સિવાય બીજુ કંઇ દેખાતું જ નથી
પ્રેમ એ એક એવી ચીજછે જે બીજા ઉપર ઓચિંતો થઈ જતો હોયછે પ્રેમ એ સામેથી કંઇ કરવા જેવી ચીજ નથી
પ્રેમ કયારેક જીંદગીને સંવારેછે પણ ખરો ને કયારેક જીંદગીને ખતરનાક રીતે કોઇને મારી પણ શકેછે સમજો કે પ્રેમમાં ગુલાબ જેવી સુગંધ પણ હોયછે ને સાથે બાવડ જેવા અણીદાર કાંટા પણ હોયછે પણ તમારો એ પ્રેમ બીજા ઉપર કેવોછે તેની ઉપર બધો આધાર રહેલોછે. પ્રેમમાં પાગલ વ્યક્તિ પ્રેમથી આગળ કંઇ વિચારી નથી શકતો કારણકે તે હંમેશા બસ તે કોઇના પ્રેમમાં જ ગળાદુબ હોયછે પણ તેને ખબર નથી કે તેના ઘરમાં પણ માબાપ નાના ભાઈ બહેનછે તેઓની પણ કંઈક તેની જવાબદારીઓ તેના માથે આવેછે તેને તેનુ ભાન ને વિચાર પણ કરવો રહ્યો ફકત પ્રેમ એટલાથી જ પાગલ થવાની જરુર નથી કયારેક આવી પડેલી જવાબદારીઓમાંથી પણ પાર પડવાનુછે તેને માટે પણ આપણે સજાગ રહેવાની જરુરછે આ કહેવાનો મતલબ એ છે કે જો કોઇ છીકરો કે છોકરી જો સતત પ્રેમમાં જ ડુબ્યા રહેશે ને છેવટે તેમના પ્રેમનો ઘરવાળા એ સ્વીકાર ના કર્યો તો તેઓ ગમે તે પગલુ ભરી શકેછે ત્યારે તેઓની પાછળ તેમના ઘરવાળાઓનું બીજુ કોણ! સિવાય તેના વગર...માટે પ્રેમ પછી બીજો તેની પાછળ એક ચિંતા જનક શબ્દછે ઘરની એક જવાબદારી પણ પહેલા તમારી જવાબદારીને સમજો પછી જ પ્રેમના પંથે પગલા માંડો એજ સાચી જીવનની હકીકતછે.

Gujarati Whatsapp-Status by Harshad Patel Pij : 111029744
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now