મીણ નો બનાવી સૂરજ
તડકા માં ઓગાળી દીધો
જ્યારે એણે પૂછ્યુ હતું
પોતાની જ આગ માં સળગવું શું હોય છે!!

Gujarati Shayri by Hitendrasinh Parmar : 111029704

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now