Gujarati Quote in Shayri by Jayesh Lathiya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખબર નથી ક્યા જવુ છે મારે
મનમા ચાહત છે કાઈક કરવાની
મનમા ચાહત છે કાઈક બનવાની
છતા પણ..
ખબર નથી ક્યા જવુ છે મારે

આવે છે હજારો વિચાર રમવા મારા મનમાં
રમીને ચાલ્યા જાય છે એમજ
કોઈ જણાવતુ નથી શુ કરવુ જોઈએ મારે
ખબર નથી ક્યાં જવુ છે મારે

સુખ અને દુઃખની આ ખરબચડી જમીનમા
વેરવિખેર થઈ ગઈ છે આ જીંદગી
હવે સમજાતુ નથી, ક્યા જવુ મારે

Gujarati Shayri by Jayesh Lathiya : 111029701
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now