ગમી ગયાં 
અમે કોક ને,
ને એ ઘણાં ને ન ગમ્યું...
શુભ રાત્રી બધા મિત્રોને
                       દિલ થી.... 

Gujarati Whatsapp-Status by shadow : 111029654
shadow 8 year ago

હા, તમારી વાત પણ સાચી છે...

Simran Jatin Patel 8 year ago

અત્યારે તો આપણે ખુદને જ ગમીએ એ બહુ છે..... રહી અન્યની વાત તો ઇર્ષામાં સળવા દેવા ના એ લોકો ને..... આપણે ખુશ રહેવાનું.....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now