*
જ્યારે તે તારી જિંદગી ની એક એક વાત મારી સાથે શેર કરી હતી
હા એ રાત યાદ છે મને
જ્યારે મેં તારા હાથ પર મારો હાથ રાખ્યો અને તે શરમાઈ ને મુસ્કુરાય હતી
હા એ રાત યાદ છે મને
હા યાદ છે મને તે મારી પાસે આવી ને મારા કાન માં હલકા અવાઝ થી કહ્યું હતું કે તું ખુદ થી પણ વધારે મને પ્રેમ કરે છે
હા એ રાત યાદ છે મને
તારી સાથે વિતાવેલી પ્રેમ ભરેલી વાતો તને મન ભરીને જોયેલી
હા એ મારી છેલ્લી રાત હતી યાદ છે મને ....