હું બસ સીમિત છું 
મારા શબ્દોમાં ,
પરંતુ
બહુ વિસ્તૃત છું
મારા અર્થમાં .

Gujarati Quotes by Krishna Timbadiya : 111029602
Kamlesh 8 year ago

આ ટ્રાવેલીંગ કરતાં કરતાં ક્યાંય ભૂલા પડી ગયા કે શું ??? કે ડ્રિમ્સમાં ખોવાઈ ગયાં ??? છો કઇ દુનિયામાં ??? આમ અટેનડેન્સ પણ ના આપો ,આમ કંઇ ચાલતું હશે વળી.... અને રજા પર જવું જ હોય તો "લિવ લેટર" મૂકીને ન જવાય....?? આની સજા આપવામાં આવશે...આપને...હોને....??? તો તૈયારી સાથે પાછા આવજો...

Kamlesh 8 year ago

જોરદાર ...ક્રિષ્નાજી ...તમારી જેમ તમારા શબ્દો પણ વિસ્તૃત જ છે હો....

Shefali 8 year ago

wahh...khub saras...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now