આજે કરવું છે મારે એક Confession ,
ભૂલી જવું છે મારે બધું Tension,
યાદ રાખવું છે તો ખાલી મારુ Passion,
પછી ભલે ના સ્વીકારે મને Nation .
કરતો હતો હું પહેલા મારા સમય ને Waste,
એક દિવસ આવ્યા મારા ઘરે Guest ,
લેવી હતી તેમને મારી એક Test ,
કેવી રીતે વિતાવીશ તારી જિંદગી છે Rest .
વાત હતી સાચી પણ મેં કરી Ignor,
ખરેખર થઇ ગયો મારી જિંદગી થઈ Bore,
આખરે એક દિવસ મળ્યો મને એક Door,
ખોલી ને તે Door મેં કરી એક Roar .
આજે કર્યું મેં મારું Confession
ભૂલી ગયો હું મારું બધું Tension
યાદ છે હવે તો ખાલી મારું Passion
સ્વીકારી ને ખુશ થયું મારુ આખું Nation