Gujarati Quote in Quotes by Deeps Gadhvi

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#CONFESSION

હુ મોત ને સ્વીકારી ને બધુ સાચુ કહુ છુ કે હુ માત્ર એ એવી વ્યક્તિ છુ જે અબુધ્ધ અને અજાણ છુ આ દુનીયા થી,

હુ બધી ભુલો ને સ્વીકારી ને બધા ની માંફિ પણ માંગી લીધી હતી કે અજાણ્યે બનેલી ભુલ ને પ્રભુ પણ માફ કરે પણ આ તો કાળજાળ વિકરાળ સ્વરુપવાન કળયુગ અને એમાય પાછો મોર્ડન ઇંગ્લીશ થી ભરપુર,હવે આમા મને માંફિ મડતી હોય તોય નો મડે સાહેબ...

ખેર હુ કાલ નુ કોઇ દિવસ વીચાર તો નથી કારણ કે કાલ નો વીચાર તો એ કરે જે મન થી કાળો હોય;

હુ તો મારી કાયા ને રોજ સમજાઉ છુ કે સપના માત્ર સપના પુરતા જ રાખજે કાલે પુરા કરવા માં કાલ નો થાય તો....!!!

હુ તો માત્ર મારા દેશ નો છુ અને દેશ ની આબાદિ અને ખુશી માટે મારુ આંખુ આયખુ કુરબાન છે....!!!

- ચારણ સક્તિ

Gujarati Quotes by Deeps Gadhvi : 111029529
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now