#Confession :
હુ મારા જીવન માં ચમત્કાર થાશે એવૂ ધારે રાખું...જીવન મા ક્યારેય પણ પ્રોબ્લેમ આવે તો હુ સામનો કરવા નો પ્રયાસ ઓછો કરુ ને પ્રોબ્લેમ માંથી ભાગી જવાનો પ્રયાસ વધારે કરું... અથવા તો પ્રાથના કરે રાખું કે ભગવાન તમે ચમત્કાર કરો ને મને પ્રોબેલમ માથી બહાર કાઢો....ના છુટકે હુ સામનો કરુ પ્રોબ્લેમ નૉ.. ન સારી રીતે કરી લવ.. પણ છતા બીજી વાર પ્રોબ્લેમ આવે તો ફરી એજ કરુ..ભાગી જવા નો પ્રયાસ...પણ ભગવાન મને સારી રીતે ઓળખી ગયા છે.. ભાંગી જવા માટે નાં મારા પ્રયાસ ને ભગવાન ફ્લોપ કરે..નાછૂટકે સામનો કરી જાવ..school મા હતી ત્યારે પણ exam આવે તો પ્રાથના કરું કે ભગવાન exam ને postpond કરો..પરંતું હવે સમજાઈ ગયુ છે કે પ્રોબ્લેમ થી ભાગવૂ એ રસ્તો નથી..અને મારા એક મિત્રએ શીખવ્યું છે કે તારા માં strengh છે સામનો કરવાનો..પરિસ્થિતિ થી ક્યાં સુધી ભાગ શે...સામનો કર..જીતી જઈશ..એટ્લે હવે હુ ભાગતી નથી.. સામનો કરવાનો પ્રયાસ કરુ છું.. એટ્લે હવે ભગવાન પણ સાથ આપે છે.. અને ચમત્કાર પણ કરે છે... So I have learned ..magic happens..only when you have strength to fight with ur problems..