MB #Bites addiction 

Gujarati Whatsapp-Status by Nirav Patel SHYAM : 111029459
HINA DASA 8 year ago

હા હા હા ત્યાં પણ મારા ગુજ્જુ વિચારો કોણ સમજશે..

Nirav Patel SHYAM 8 year ago

રાખશે જ ને તમારા જેવા વિચારકને થોડા પાછા આવવા દે

HINA DASA 8 year ago

કાયમી જવું છે એ લોકો રાખે તો

Nirav Patel SHYAM 8 year ago

ફરવા માટે કે કાયમી વસવાટ ?

Nirav Patel SHYAM 8 year ago

વૉવ... જન્નતમાં એમ ને ... સુપ્પબ

HINA DASA 8 year ago

સ્વિત્ઝર્લેન્ડ....

Nirav Patel SHYAM 8 year ago

આજે સવારે જ હું બીજા દેશ અને આપણાં દેશની સરખામણી કરતો હતો.. મને પણ બહાર જવાની ઈચ્છા થઈ ગઈ છે. આજથી જ પ્રયત્ન શરૂ કરી દીધા

Nirav Patel SHYAM 8 year ago

શીદ જવાના ?

Ravina 8 year ago

ના ભાઈ... રોકાઈ નથી જવાનું... આવી જજે... મારી જવાબદારી મને નહિ મુક્તી.. નહિ તો આવી જ જાત...

HINA DASA 8 year ago

પાછું આવવું જ નથી ત્યાં જ રહી જવું છે@ આવી જ જા યાર મને પણ નહીં ફાવે તારા વગર

Ravina 8 year ago

પછી પાછી ક્યારે આવીશ? મને બેગ માં નાખી ને લઈ જા... કાતો વિમાને લટકી જઈશ... પણ તારા વગર શુ કરીશ હું?

Ravina 8 year ago

આ 12 તારીખે?

HINA DASA 8 year ago

હા હા હા નીરવ રવીનાને આપી દો એક મ્યાન માં બે તલવાર ન રહી શકે

Ravina 8 year ago

ક્યારે જાય છે?

Ravina 8 year ago

હું ઉંમર જ્ઞાન બધા માં તમારા થી નાની છું... શક્ય હોય તો મને મિત્ર તરીકે સ્વીકાર કરો... શક્ય થશે ત્યાં સુધી નિભાવીશ... એથી વિશેષ મારી ક્ષમતા નથી... હાહા...

HINA DASA 8 year ago

બસ હો સાવ શાંતિ પેકીંગ કરું છું

Nirav Patel SHYAM 8 year ago

તમને બંને ને આજથી હું મારા મનની ગુરુગાદી ઉપર સ્થાપિત કરું છું

Ravina 8 year ago

હાહા... આભાર મયલું... અમારી આવી વાતો માં પણ તને મજા આવી.... શુ કે છે સખી કામકાજ?

HINA DASA 8 year ago

આભાર આત્મજ...

Maylu 8 year ago

વાહ મારી યુવાન બહેનો વાહ...સલામ છે તમારા મસ્ત કન્વૅઝેશન ને તમારા શબ્દોથી હું અંજાય ગયો....હા હા ...

Ravina 8 year ago

હાહા... આ તમે બધા એ દાદી કહી કહી ને સાચે દાદી જેવી ફીલિંગ આવે છે...

Maylu 8 year ago

હા હા હા @ દાદિ બવ કરી શ્વેત કેશા ...કઈને તો...

Ravina 8 year ago

હા તો કૃષ્ણ એટલે કાળા ને કેશ એટલે વાળ...હું આજ સમજી તી...હાહા... પણ હું ધીમે ધીમે શ્વેત કેશા થતી જાવ છું....એટલે મે કીધુ...

HINA DASA 8 year ago

જેના વાળ કાળા છે એવી એટલે કે યુવાન...

Ravina 8 year ago

હાહા... તું કે તો... હું તો આ રીતે સંધિ છૂટી પાડી ને કીધું... બાકી તું કહી દે... આવા શબ્દો માં આમ પણ હું કાચી ..

Ravina 8 year ago

કૃષ્ણ+કેશ...

HINA DASA 8 year ago

લે કૃષ્ણકેશા એટલે શું કહે જોઈએ

Ravina 8 year ago

હાહા... નીરવ આને જ બનાવો ગુરુ .. આવા શબ્દો લખવાની તો વેટ દૂર હું વિચારી પણ ના શકું....@હિના... આ કૃષ્ણકેશા કહી ને તું મારો મજાક ઉડાડે છે...હુહ... સખી મેં તને આવી નોતી ધારી...

Tiya 8 year ago

its my pleasure di @ hu to lekhako sathe vat kari saku chu mane teno anand che

HINA DASA 8 year ago

અરે એ તો મૌનવ્રતધારિણી, કૃષ્ણકેશા, ટેક્નોસેવીની, સ્મિતધરા, વિશુદ્ધવકતા એવી મહાન હસ્તિ છે એ તો ગુરૂપદ ને યોગ્ય જ છે કેમ રવીના

Nirav Patel SHYAM 8 year ago

રવીના આ વાત સાથે સહમત થાય તો માનું

HINA DASA 8 year ago

તો રવીના ને બનાવો અમ જેવા નાના અજ્ઞાનીનું અપમાન ન કરો....

Nirav Patel SHYAM 8 year ago

ના.. હો... દત્તાત્રેય ભગવાને કહ્યું હતું કે જેની જોડેથી શીખવા મળે અને આપણાં ગુરુ બનાવવા

HINA DASA 8 year ago

હા હા હા ફરી એ જ ભૂત સવાર થયું ગુરુ શિષ્ય નું....મારે ગુરુ પણ નથી થવું ને કોઈને બનાવવા પણ નથી બસ જેમ છીએ એમ રહેવા દો તો આભાર મહાલેખકશ્રી

Ravina 8 year ago

મારે પણ મૌનવ્રત છે...

Nirav Patel SHYAM 8 year ago

હા હો ગુરુજી

HINA DASA 8 year ago

ઓહ સારું નીરવ ટેરવાઓ તો મુખર જ છે ને

HINA DASA 8 year ago

વાહ ટીયા આભાર...

Nirav Patel SHYAM 8 year ago

મેં હમણાં જ મૌન વ્રત ધારણ કર્યું છે

Tiya 8 year ago

hahahah avu me nai niravbhai a kahyu hahahah tamara lakhano most popular thi kam che kai

HINA DASA 8 year ago

હા હા હા ટીયા એટલે અમે મોસ્ટ વોન્ટેડ...

Tiya 8 year ago

ha ho di apda thi 2 nd par che aje to

Tiya 8 year ago

have te nai khabar most of ravina ane di hoi che hahahah

HINA DASA 8 year ago

રામ નામના પથ્થર તરે એમ અમારા નામથી આજે તમે તર્યા નીરવ...કેમ ટીયા

Nirav Patel SHYAM 8 year ago

એનો મતલબ એ થાય કે જે લોકો ટ્રેડિંગમાં છે એ mb બાઇટ્સ ના મોસ્ટ વોન્ટેડ છે

Tiya 8 year ago

oh btw a treding ave kem e mane haju sudhi nathi khabar like par ke comment par

Nirav Patel SHYAM 8 year ago

રવીના વોકઆઉટ થઇ ગયા એટલે

Tiya 8 year ago

hu to ટ્રેડિંગ માં પેલી થઈ ગઈ આવું કેમ થયું રવિના હતા ને

Maylu 8 year ago

ઓહ થેંકયુ થેંકયુ ...રવિના દિદુ યાદ કરાવા માટે...હા હા હા ..

Nirav Patel SHYAM 8 year ago

ના હું કોઈને ધક્કો નથી મારતો... અને ટ્રેડિંગમાં હું 1 કે 2 કલાક જ ટકું છું.. પછી મને તો છેક પાછળ નાખી દે છે

Ravina 8 year ago

હા તું તો સંત છે...મયલું...હાહા

Maylu 8 year ago

શાયર કોણ ??? આપણે નઈ હો...હિનાદિદુ...હા હા હા

Tiya 8 year ago

huhahahah pan hu to Shayar ma Nathi આવતી વાચક માં આવું છું

HINA DASA 8 year ago

તમે શાયરાઓ છો ને...

Tiya 8 year ago

તો તો સારૂ નહીતર લેખકો ચાલ્યા જાય તો લખે કોણ ??

Tiya 8 year ago

hahahah pachi pacho ss avse mari post ni halat hahahah

HINA DASA 8 year ago

ટીયા તારો આગ્રહ છે તો પાણી પર પોતું મારી દીધું રવીના એ બસ...

HINA DASA 8 year ago

હવે કોઈ લખતા નહિ તો નીરવ મને ધક્કો મારીને આગળ નીકળી જશે ટ્રેડિંગ મા....હા હા હા

Tiya 8 year ago

avu na chale di tame pani mukso to mb ni ronak chali jase

Ravina 8 year ago

આમ જો એવું કરી કરી ને પણ કમેન્ટ તો કરશે જ...

HINA DASA 8 year ago

પણ હવે હું ને રવીના તો નહીં કરીએ કમેન્ટ આજથી પાણી મૂક્યું

Maylu 8 year ago

આ કોમેન્ટો જ mb મા મોજ કરાવે છે ... હા હા હા ...

HINA DASA 8 year ago

હા હા હા

Nirav Patel SHYAM 8 year ago

ખોટું લાગે તો... બેની પાંચ રોટલી ખાય.. પણ કોમેન્ટ તો કરવી જ

Ravina 8 year ago

પોસ્ટ delete જ કરી દો... તમે trending માં આવી ગયા... કોક કોમેન્ટ વાંચશે તો કેશે સાચે બધા નવરા છે...હાહા...

HINA DASA 8 year ago

હા તો ન જ કરતી હવે જો જતા રહયા ક્યાંક...

Ravina 8 year ago

એવું? સોરી નીરવ... નહિ કરું...

HINA DASA 8 year ago

હવે કમેન્ટ નહિ કરતી બાકી કોઈ પોસ્ટ ડીલીટ કરી નાખશે

Ravina 8 year ago

હાહા...

HINA DASA 8 year ago

અરરર હવે તો લખવું જ નથી આવી તૌહીન...

Ravina 8 year ago

મેં વ્યસની પણ કહી...

HINA DASA 8 year ago

ના હો ખોટું નહિ સાચું લાગ્યું પછી તે નવરી પણ કહી હાલો હવે તો કમેન્ટ જ નથી કરવી

Tiya 8 year ago

ha to niravbhai uper thi thoduk crop kari nakhay ne hu to 4 vakhat avi hahahahah to ravina avi jat

Nirav Patel SHYAM 8 year ago

સ્ક્રીનશોટ એટલો જ આવ્યો

Ravina 8 year ago

હાહા... ના હવે... શુ તમે પણ... આતો બે ઘડી મજાક... બાકી મારી સખી ને બહુ ખોટું લાગ્યું છે હો...

HINA DASA 8 year ago

આને ટ્રેડિંગ મા નથી લાવવાના સો કમેન્ટ નથી કરવાની હું તો નહીં જ કરું

Ravina 8 year ago

હાહા.. એવું ના ચાલે નીરવ... આમ પણ મારું નામ તો તમે ક્રોપ કરી દીધું છે...

Nirav Patel SHYAM 8 year ago

ડીલીટ કરી નાખું ???

Ravina 8 year ago

આ જો એમ કરી નેય કોમેન્ટ તો કરશે જ...

Nirav Patel SHYAM 8 year ago

પર્સનલ લઈ લીધું હોય તો રાત્રે બે રોટલી વધારે ખાઈ લેજો પણ જો કોઈએ ખોટું લગાડ્યું તો ખેર નથી

HINA DASA 8 year ago

નો કમેન્ટ

Nirav Patel SHYAM 8 year ago

વિઝા તો મારે પણ જોઈએ છીએ.. મને પણ કોઈ આપો.. મારે પણ ઉડી જવું છે

Ravina 8 year ago

પણ મેં પર્સનલી લઈ લીધું...હવે કઈ ના થાય... એટલે તો હું ક્યાર ની કોમેન્ટ નથી કરતી... પણ આ લોકો ને કોણ સમજાવે....?

HINA DASA 8 year ago

હાશ હવે હું નિરાંતે જઇ શકીશ આભાર સખી

Nirav Patel SHYAM 8 year ago

અરે આવું કેમ કહો છો ? મેં તો આ પોસ્ટ એમ જ મૂકી હોય કોઈ ના માટે પર્સનલ નથી .

Ravina 8 year ago

વિઝા કોણ આપે મને? તું જા મારા ભરોશે દેશ મૂકી ને...હું ધ્યાન રાખીશ. ....ને આપણે નવરા નથી... વ્યસની છીએ...

Tiya 8 year ago

hahaha niravbhai

HINA DASA 8 year ago

હા હા હા ચલ કમેન્ટ જ નથી કરવી વિઝા હોય તો ચાલ તનેય લેતી જાવ બાકી mb માંથી નથી જતી સખી

Ravina 8 year ago

ને જાય તો મને લેતી જાજે... એક માત્ર mb મારો સહારો હતો... પણ લાગે એ પણ હવે કોક ને ના ગમ્યું....huh....

Ravina 8 year ago

હાહા... કોમેન્ટ ના કર... નીરવ આનો ફોટો પાડી ને મુકશે કે આ પોસ્ટ પર પણ આટલા નોટિફિકેશન... નવો રેકોર્ડ બનાઈ દઈશ તું....

HINA DASA 8 year ago

હા હા હા જો તો ભલાઈ નો તો જમાનો જ નથી...હવે તો કમેન્ટ કરવી જ નથી....જતું રહેવું છે અહીંથી

Ravina 8 year ago

હાસ્તો આ નીરવ ને કેટલા નોટિફિકેશન આવ્યા... જો એક કલાક માં... ફોન સારો વાપરતા લાગે... બાકી મારો તો switch off થઈ જાય...હાહા....

HINA DASA 8 year ago

એટલે હું નવરી એમ???

Nirav Patel SHYAM 8 year ago

હા હા હા...

Ravina 8 year ago

હાહા... મારા જેવા નવરા નું નામ ના દેખાયું?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now