આમ અમસ્તું જ ક્યાં કોઇ ને ફાવે છે,
નક્કર ને સસ્તા સંબંધો,જે રોજ આવે છે , 
દરેક ને કેફ છે પોતાના આડંબર નો,
ઍક નિયમ તો પાડી બતાવો દિગંબર નો.

Gujarati Shayri by Chaudhari Dushyant : 111029445

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now