એક ટોળું ઉભું હોય દોસ્તોનું પણ જયારે એકલા પડી જઈએ અને બધા સાથ છોડી દે
 ત્યારે પાછળથી આવીને તમારે ખભે હાથ મુકીને કહે ચિંતા ના કરીશ હું તારી સાથે છું 
એવા દોસ્તો કેટલા ?????

આંગળીના વેઢે ગણવા બેસીએ ત્યારે એક હાથ ના વેઢા વધી પડે એટલા જ ….

Gujarati Whatsapp-Status by shadow : 111029380

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now