Gujarati Quote in Whatsapp-Status by Mitesh Goswami

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સંતવાણી ના સુર સરી પડયા ને વળગારના ગીતો ગવાય છે
સંતવાણી ની મોટી મોટી થાય જાહેરાતો ને પછી ગાય ગજલો ને ગીત
બે ચાર શબ્દોથી કરે પ્રશંસા આયોજકોની ને પગ પકડે મોટા મોટા માથા ને સાધુ-સંતોના
મંદિરો મા થતા થાળ અને ગવાતી આરતી ભુલાતી ગઈ રહી ગયા ભજન ઈતિહાસમા
સમજણ હવે જીવનમાંથી જાય છે ભજનની કિમંત નાણા થી અંકાય છે
સ્વર-સુર-શબ્દ ને તાલ ના ગઢનો સિંહ નારાયણ ગયા પછી અધુરીયા કરે ભજનમા તારીરા ધમાલ
નામ ન રહયુ ભગવાનનું ભજનમાં નરસિંહ-મીરા-સતિ તોરલ ની વાણી ભુલાણી
પુછશે કાલની પેઢી કે ભજન એટલે શું? તો મળશે જવાબ તેરી દિવાની ને ચાર ચાર બંગડી વાલી ઓડી એને કહેવાય ભજન
સુણી જવાબ દિલડા થશે ઘાયલ 'નવિન' જગતને 
હવે કોણ સુણાવશે અલખ ધણી ની આરાધી વાણી?

Gujarati Whatsapp-Status by Mitesh Goswami : 111029379
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now