ફિલ્મ રીવ્યુ ૧૦૦ શબ્દોમાં - શું થયું ?
ગુજરાતી ફિલ્મોનો પ્રખ્યાત કલાકાર મલ્હાર ઠાકરની દમદાર ઓવરએક્ટિંગ સાથે હલકી ગુણવત્તાવાળા શબ્દોથી બનેલી શું થયું જોઈને એવું થાય કે ડિરેક્ટર ક્રિષ્ણદેવ યાજ્ઞિક અને પ્રોડ્યૂસર વૈશલ શાહને શું થયું, કે શું થયું જેવી અત્યંત ખરાબ પ્રોડક્શન વાળી ફિલ્મ બનાવી. ક્રિકેટનું મેદાન હોય કે હોસ્પિટલવાળું લોકેશન, આર્જવ ત્રિવેદી જેવા સારા કલાકારને આપેલ રોલ હોય કે મિત્રા ગઢવીના કોસ્ટ્યૂમ, કોને વધારે ખરાબ ગણવું એ એક ચેલેન્જ બની જાય.
કાન અને મગજ દુઃખી જાય એવી સતત ઘોંઘાટવાળી ફિલ્મ શું થયુંને મારા તરફથી ૩ ડીસ્પ્રીન???
Suketu Kothari
#ShuThayu #filmreview #malharthakar #krishnadevyagnic #filmreviewin100words