આવશે તો મન મૂકીને આવશે,
પંખીઓ થોડા પૂછીને આવશે..?
 
ખુબ ઊંચા બારણા રાખ્યા ભલે,
જે વિવેકી છે એ ઝુકીને જ આવશે..!


             

Gujarati Whatsapp-Status by Naranji Jadeja : 111029304

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now