વાંક મારો હતો કે તારો,
માત્ર 'આજ' આપણને મળી છે,
કાલની કોઈ ને ખબર કયાં,
નમીએ, ખમીએ,
અને સુખ-દુઃખમાં
એક બીજાને કહીએ,
'તમે ફિકર ના કરો અમે છઈએ,'
આજે એક નવો જ સંકલ્પ લઈએ,
' એક બીજાની અદેખાઈ, સ્પર્ધા તજીએ,
માફી માંગવાનો હક્ક મારો છે
અને માફ કરવાનો અધિકાર તમારો છે
આશા છે આપ મને માફ કરશો
પર્વ પર્યુષણ ની પહેલા, ખરાં અંતર ભાવ થી સર્વે ને..
??મિચ્છામી દુક્કડમ.??