પ્રેમ ની શોધમા લખ ચૌર્યાસી ફેરા કરી ફરી આવ્યો ,નાની આ જીન્દગી કયાક વહી ના જાય સમય એ બીકે ડરાવ્યો,આ લાગણીઓ ના મોહમા આ સંસારમા અટવાયો,સંબધોના સેન્હમા મનના મિત ગૂમાવયા,સમજુ છુ નથી કઇ છે એક આ માયા,કહે નર‌‌ ઉડી જસે જીવલો ખાલી રેસે તારી કાયા.

Gujarati Whatsapp-Status by Naranji Jadeja : 111029278

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now