સવાલ અનેક છે આજે મારી સમક્ષ... બસ જવાબ ખાલી એક જ છે મારી પાસે... થઈ જશે....
નથી ખબર કેવી રીતે થશે ને શુ થશે? પણ કોઈ પણ ગમે ત્યારે પૂછે જવાબ એક જ નીકળે છે.. થઇ જશે...
બસ દરેક વખતે આ દિલ ને એક જ વાત સમજાવું છું... ચિંતા ના કર દોસ્ત... થઈ જશે...
હવે તો એય હસી ને કહે છે...ચિંતા મને તારી થાય છે... પણ તું કહે છે તો...થઈ જશે...
#નોકરિયાત વર્ગ ને સમર્પિત