શિ: શિક્ષા સર્વાંગી વિકાસ ના પાઠ શીખવે તે શિક્ષક .
ક્ષ: ક્ષણે ક્ષણે કઇંક નવું શિખવાડે તે શિક્ષક .
ક: કરજ જેનું કદી ના ચુકવી ના શકાય તે શિક્ષક .
કલાપી ના કાવ્ય પ્રમાણે કહીએ તો
' જયાં જયાં નજર મારી ઠરે ,
યાદી ભરી ત્યાં આપની.'
શિક્ષક શાળા મા ભણાવતા શિક્ષક નહી માતા, પિતા , ધરતી,નદી વગેરે બધા જ શિક્ષક .
દા.ત ધરતી આપણ ને અપકારી પર ઉપકારી બનતા શીખવે છે.
નદી વિધ્નો ને પાર કરી ને આગળ વધતા શીખવાડે છે.
એક માતા સો શિક્ષક ની ગરજ સારે છે.
પિતા અાપણા જીવન ના સર્વાંગી વીકાસ થાય તે માટે હરણફાળો આપે છે.માટે હર દીન શિક્ષક દીન એજ મારો નારો છે.
આપણે શિક્ષક નો રોજ રોજ આભાર માનીએ તે પણ ઓછું જ છે.એટલે જ તો કહ્યું છે કે..
' ગુરુ ગોવિંદ દોનો ખડે, કીસકો લાગુ પાય,
બલિહારી ગુરુ આપકી , ગોવિંદ દીયો બતાય.'
પ્રભુ વીશે જ્ઞાન આપનાર તે ગુરુ વીશે એટલું જ કહેવા નું કે
'ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ
ગુરુર દેવો મહેશ્વર
ગુરુર સાક્ષાત પરબ્રહ્મા
તસ્મૈ શ્રી ગુરુવે નમ: !!'
થેંક યુ