Gujarati Quote in Shayri by Tanvi Tandel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#THANKYOUTEACHER

બોલો થેંક્યું, બોલો થેંક્યું..થેંક્યું વેરી મચ
ઉપકાર કર્યા જેણે જેણે,,તેને થેંક્યું વેરી મચ્..

 આંગળીઓ પકડીને અમને અક્ષર જ્ઞાન આપ્યું.
અભ્યાસ સામગ્રી પૂરી પાડી માહિતી ખજાનો નીત નવો દીધો.
ક્રમ કરવાની ખેવના નિરંતર ઉરમાં છલકાય એવા
શિક્ષકો મારા આ જીવનમાં તવ નામ કેમ વિસરાય.
પ્રોત્સાહન હરેક ક્ષણતમે આપ્યું ... જિજ્ઞાસા સંતોષવા.
હસતા મુખે પ્રેમથી તોફાનો અમારા શાંત કીધા.
કારકિર્દી બનાવી અમારી .... ફાળો આપ્યો મોટો.
શિક્ષકો....મારા આ આનંદ પર્વે.... શત શત પ્રણામ....
 

Gujarati Shayri by Tanvi Tandel : 111029195
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now