Gujarati Quote in Blog by chetan thaker

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા શાળા ના ટીચર શ્રી અરુણાબેન દવે ને કોટી કોટી વંદન.
મારા જીવન ના ટીચરો ને પ્રણામ :
મારા માતૃશ્રી : આશાબેન ઠાકર.
મારા ધર્મપત્ની : કામિની ઠાકર.
મારા સર : કે સ શાહ.
મારા માસા : જે કે ઠાકર.
મારા ધર્મગુરૂ : વિવેકાનંદ
મારા ધર્મગુરૂ : શંકરાચાર્ય
મારા ધર્મગુરૂ : જે. કૃષ્ણમૂર્તિ
મારા ધર્મગુરૂ : પાંડુરંગ આઠ્વ્લ્લે
મારા ધર્મગુરૂ : મહાત્મા ગાંધીજી
ઉપરના સૌ મારા ગુરુજી ઓને મારા સત સત વંદન.

જીવનયાત્રી
ચેતન ઠાકર.

Gujarati Blog by chetan thaker : 111029190
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now