જે થાવા નું હતુ એ થય ગયું.... અને જેમને જવાનું હતુ એ જતું રહ્યુ....આંખી રાત્રિ રહ્યાં અમે નીંદર વીના...સવાર ની પોહર મા સ્વપ્ન આવા નું જ હતુ...ને ઘેન ઉતરી ગયું... પ્રચંડ તોફાનો થી બચાવ્યુ મે નાનકડા ચિરાગ ને માંડ માંડ ઓળવાતા...હવા નું એક અમસ્તું ઝોકું દીવડા ને બૂઝવી ગયું....જયાં ચીતરી મે કાગળ પર મારી મનોવ્યાથા...ત્યાં પાણી નું ટીપું લખાણ નષ્ટ કરી ગયું....વિચાર્યું કે લીલું પાંદડું બની જીવી લઈશ....ત્યાં પાનખર મા પાન ખરી ગયુ...જવાદો સાહેબ..જે થવાનું હતુ એ થઈ ગયુ...જેમને જવાનું હતુ એ જતું રહ્યુ...