#THANKYOUTEACHER
શિક્ષક એટ્લે કે તમારા જીવન ને એક સ્ટેપ ઉપર લાવવામાં મદદ કરતાં હોય,તમને ડગલે ને પગલે બસ દુનિયાની ચિંતા કર્યા વગર તમારા કામ માં આગળ વધવાનું કહેતા હોય,ગમે તેવી ખરાબ પરિશ્તિતી કેમ ના હોય, તમને બીજા ભલે ગમે તે કહેતા હોય પણ તમારા ગુરુ કે તમારા મેન્ટર એ તમારો સાથ ના મૂકે અને એકલતા ના અનુભવવા દે.
KG ના હિના ટીચર થી લઈને હાલ કોલેજ ના મારા બેસ્ટ 'હિમાની રાજપૂત' મેડમ,ફેવરિટ 'નિમિષા ટીચર' થી લઈને ગ્રેટ ફિલોસોફર 'તુષાર લાડ' સર આ મારા માટે કોઈ ભગવાન થી ઓછા નથી અને સાચું કહું તો ભગવાન કરતાં હું આ મારા પ્રિયજનો નું વધુ માનું છું,
આ જણાવેલ વ્યક્તિ નો કઈ રીતે આભાર માનવો એ જ કઈ સમજાતું નથી,તેમણે ખાલીઆ ચોપડીયા જ્ઞાન ને બદલે આ રિયલેસ્ટિક દુનિયા માં કેમ જીવવું એ શીખવ્યું છે.
~વિશાલ તેરૈયા