શિક્ષકદિન નું ઋણ

શિક્ષણ ના સમયપત્રક માં આજ નો દિવસ સમગ્ર વિશ્વ ના શિક્ષણપ્રહરી તેેમના સર્જન ને અત્યંત ભાવાત્મક રીતે નિહાળે છે 
'કેવી સાક્ષર દુનિયા સર્જી છે....! ક્યાંંક દેશના શાસનની ધુરા સંભાળતા, દેશ ની રક્ષા કરતા, ઉદ્યોગો માં  કાર્ય કરતા, દેેશ ના માળખાંને પરિવર્તીતિ કરતા, અવકાશ ની સફરે જતા, સરકારી કચેેેરીઓ માં, નવપલ્લવિત થતા ખેતરો માં, બધેજ............
વિદ્યાર્થીઓ દેખાય છે. અવિરત પ્રજ્વલિત શિક્ષણ યજ્ઞ સંવેદિત થાય છે.' 
તમામ સર્જકો ને સાદર અર્પણ!!
- ધ્રુવકુમાર!

Gujarati Quotes by Dhruw Gosai : 111029106

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now