#THANKYOUTEACHER
આમ જોકે હુ કાઇ ખાસ ભણ્યો નથી પણ મને યાદ છે ત્યાં સુધી મારા ગુરુજી એ એટલી શીક્ષા આપેલી કે ભણવુ ન ભણવુ એ તમારા હાથ અને અને તમારી બુધ્ધી અને ચીત પર છે,પરંતુ એટલુ જરુર સ્મરણ રાખજો કે કોઇક નુ ભલુ કરવા માં ભુલ ના થાય અને જો લખતા આવડતુ હોય તો એને કાવ્ય અથવા કથા માં એવુ લખો કે જેથી કરીને દેશ દુનીયા ને ઉપયોગી થાય એવા સારા અને બોધ્ધીક શબ્દો નો પ્રયોગ કરીને ભુતકાળ અને ભવીષ્ય ની ઓડખાણ કરાવાની,
ખરે ખરે આજે ભલે ના ભણ્યો હોય પણ શબ્દો જ્ઞાન છે એ ખુબ ગર્વ છે મારા માટે અને હુ આભાર માનુ મારા ગુરુગણ નો...